Milan Chauhan
5+

વર્ષનો અનુભવ

वर्षों का अनुभव

Years Experience

મારી વારતા मेरी कहानी My Story

મિલન ચૌહાણ - એન્જિનિયરથી ખેડૂતના મિત્ર સુધી

मिलन चौहान - इंजीनियर से किसान के दोस्त तक

Milan Chauhan - From Engineer to Farmer's Friend

મારું નામ મિલન ચૌહાણ છે અને હું ભાવનગરનો વતની છું. હું શિક્ષણથી એન્જિનિયર છું, પરંતુ દિલથી એક ખેડૂતનો દીકરો અને ખેડૂતનો મિત્ર છું.

પોતે ખેડૂત હોવાથી રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓથી જમીન, પાક અને માનવ આરોગ્યને થતા નુકસાનને મેં ખૂબ નજીકથી અનુભવ્યું છે. વર્મીકમ્પોસ્ટ NPK અથવા DAP કરતાં અનેક ગણું વધુ સુરક્ષિત, અસરકારક અને ટકાઉ વિકલ્પ છે. મારો હેતુ માત્ર ઉત્પાદન વેચવાનો નથી, પરંતુ દરેક ખેડૂતને સાચી સલાહ આપવાનો છે—કે તેઓ રાસાયણિક ખાતરો છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળે અને પોતાના ખેતરમાં વર્મીકમ્પોસ્ટનો ઉપયોગ કરે. કારણ કે જો જમીન સ્વસ્થ રહેશે, તો પાક પણ સ્વસ્થ રહેશે, અને ત્યાર બાદ જ ખેડૂત, પરિવાર અને સમાજનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહેશે.

मेरा नाम मिलन चौहान है और मैं भावनगर का रहने वाला हूं। मैं शिक्षा से इंजीनियर हूं, लेकिन दिल से एक किसान का बेटा और किसान का दोस्त हूं।

खुद किसान होने के नाते, मैंने रासायनिक उर्वरकों और जहरीली दवाओं से मिट्टी, फसलों और मानव स्वास्थ्य को होने वाले नुकसान को बहुत करीब से महसूस किया है। वर्मीकम्पोस्ट NPK या DAP की तुलना में कई गुना अधिक सुरक्षित, प्रभावी और टिकाऊ विकल्प है। मेरा उद्देश्य केवल उत्पाद बेचना नहीं है, बल्कि हर किसान को सही सलाह देना है—कि वे रासायनिक उर्वरकों को छोड़कर जैविक खेती की ओर मुड़ें और अपने खेतों में वर्मीकम्पोस्ट का उपयोग करें। क्योंकि अगर मिट्टी स्वस्थ रहेगी, तो फसल भी स्वस्थ होगी, और उसके बाद ही किसान, परिवार और समाज का स्वास्थ्य सुरक्षित रहेगा।

My name is Milan Chauhan and I am a resident of Bhavnagar. I am an engineer by education, but at heart, a farmer's son and a farmer's friend.

Being a farmer myself, I have experienced very closely the damage caused to soil, crops, and human health by chemical fertilizers and toxic pesticides. Vermicompost is many times safer, more effective, and a sustainable alternative than NPK or DAP. My aim is not just to sell the product, but to give right advice to every farmer—to leave chemical fertilizers and turn towards organic farming and use vermicompost in their fields. Because if the soil stays healthy, the crops will be healthy, and only then the health of the farmer, family, and society will be protected.

સ્થળ

स्थान

Location

ભાવનગર, ગુજરાત

भावनगर, गुजरात

Bhavnagar, Gujarat

સંપર્ક

संपर्क

Contact

+91 97247 40868

મારું મિશન અને વિઝન

मेरा मिशन और विजन

My Mission and Vision

શરૂઆત

शुरुआत

Beginning

દરેક ખેડૂતને ૧૦૦% શુદ્ધ અને ઓર્ગેનિક વર્મીકમ્પોસ્ટ પૂરું પાડીને તેમના જીવનમાં સમૃદ્ધિ અને સુખ લાવવું. રાસાયણિક ખાતરોથી મુક્તિ અને કુદરતી ખેતીનો પ્રચાર કરવો. ખેડૂતોની જમીન અને ભવિષ્ય બચાવવા માટે "શક્તિ વર્મીકમ્પોસ્ટ" ની શરૂઆત કરી.

प्रत्येक किसान को १००% शुद्ध और जैविक वर्मीकम्पोस्ट प्रदान करके उनके जीवन में समृद्धि और खुशी लाना। रसायन मुक्त और प्राकृतिक खेती को बढ़ावा देना। किसानों की जमीन और भविष्य बचाने के लिए "शक्ति वर्मीकम्पोस्ट" की शुरुआत की।

To bring prosperity and happiness in the lives of every farmer by providing 100% pure and organic vermicompost. To promote chemical-free and natural farming. Started "Shakti Vermicompost" to save farmers' land and future.

મુખ્ય લક્ષ્ય

मुख्य लक्ष्य

Main Goal

એક એવો ભારત જ્યાં દરેક ખેતર ઓર્ગેનિક હોય, દરેક જમીન સુસ્થ હોય અને દરેક પરિવાર શુદ્ધ અને પોષક આહાર ખાય. આવતી પેઢીઓ માટે સુંદર અને સમૃદ્ધ ધરતી બાકી રાખવી. ખેડૂતોને રાસાયણિક ખાતરોથી મુક્ત કરી જૈવિક ખેતી તરફ વાળવાના છે, જેથી આવનારી પેઢીને ઉપજાઉ જમીન મળી રહે.

एक ऐसा भारत जहाँ हर खेत जैविक हो, हर मिट्टी स्वस्थ हो और हर परिवार शुद्ध और पोषक आहार खाए। आने वाली पीढ़ियों के लिए एक सुंदर और समृद्ध धरती छोड़ना। किसानों को रासायनिक उर्वरकों से मुक्त कर जैविक खेती की ओर मोड़ना है, ताकि आने वाली पीढ़ी को उपजाऊ जमीन मिल सके।

An India where every farm is organic, every soil is healthy, and every family eats pure and nutritious food. Leaving a beautiful and prosperous earth for future generations. Turning farmers towards organic farming to ensure coming generations get fertile land.

મારું સપનું

मेरा सपना

My Dream

દરેક ખેડૂત ઝેરમુક્ત ખેતી તરફ વળે, દરેક પરિવારને શુદ્ધ અને આરોગ્યદાયક અન્ન મળે, અને અમારી પવિત્ર જમીન ફરીથી જીવંત બને. ખેડૂત ખુશહાલ હશે તો દેશ તંદુરસ્ત રહેશે. જમીન બચાવશું તો આવતી પેઢી બચશે. આ જ મારું સપનું છે – કુદરત સાથે ખેતી, સ્વાસ્થ્ય સાથે જીવન. 🌿

हर किसान जहर मुक्त खेती की ओर मुड़े, हर परिवार को शुद्ध और स्वास्थ्यवर्धक भोजन मिले, और हमारी पवित्र भूमि फिर से जीवित हो जाए। किसान खुशहाल होगा तो देश स्वस्थ रहेगा। जमीन बचाएंगे तो आने वाली पीढ़ी बचेगी। यही मेरा सपना है - प्रकृति के साथ खेती, स्वास्थ्य के साथ जीवन। 🌿

Every farmer turns to poison-free farming, every family gets pure and healthy food, and our holy land becomes alive again. If the farmer is happy, the country will be healthy. If we save the land, the future generation will be saved. This is my dream – Farming with Nature, Life with Health. 🌿

🌍 જમીન બચાવો – ઝેર છોડો આપણી જમીન આપણું જીવન છે. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓ જમીનની શક્તિ ખતમ કરી રહી છે. આજે જમીન દુર્બળ બનશે તો આવતી કાલે પાક પણ કમજોર થશે.

🌍 जमीन बचाएं – जहर छोड़ें हमारी जमीन हमारा जीवन है। रासायनिक खाद और जहरीली दवाएं मिट्टी की शक्ति को खत्म कर रही हैं। आज अगर मिट्टी कमजोर होगी तो कल फसल भी कमजोर होगी।

🌍 Save Soil – Stop Poison Our land is our life. Chemical fertilizers and toxic pesticides are finishing the power of the soil. If soil becomes weak today, then crops will be weak tomorrow.

— આવો, મળીને સંકલ્પ કરીએ – જમીન બચાવશું, ઝેર છોડશું અને કુદરત સાથે ખેતી કરીશું.

— आइए, मिलकर संकल्प लें — हम जमीन बचाएंगे, जहर छोड़ेंगे और प्रकृति के साथ खेती करेंगे।

— Come, let's resolve together — We will save land, leave poison, and do farming with nature.

આ માત્ર વ્યવસાય નથી यह केवल व्यवसाय नहीं है This is not just a business

શક્તિ વર્મીકમ્પોસ્ટ - એક આંદોલન

शक्ति वर्मीकम्पोस्ट - एक आंदोलन

Shakti Vermicompost - A Movement

આ ખેડૂતો માટે એક આંદોલન છે

यह किसानों के लिए एक आंदोलन है

This is a movement for farmers

Organic Farming

ઓર્કેનિક ખેતી તરફ

जैविक खेती की ओर

Towards Organic Farming

રાસાયણિક મુક્ત ખેતી

रसायन मुक्त खेती

Chemical-free farming

Healthy Soil

સ્વસ્થ જમીન તરફ

स्वस्थ मिट्टी की ओर

Towards Healthy Soil

ઉપજાઉ અને જીવંત માટી

उपजाऊ और जीवित मिट्टी

Fertile and living soil

Healthy Soil

આતમનિર્ભર ખેડૂત તરફ

आत्मनिर्भर किसान की ओर

Towards Self-Reliant Farmer

સ્વતંત્ર અને સમૃદ્ધ

स्वतंत्र और समृद्ध

Independent and prosperous

"ખેડૂત ખુશ તો દેશ સમૃદ્ધ"

"किसान खुश तो देश समृद्ध"

"Happy Farmer, Prosperous Country"

આ વિચાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ

इस विचार के साथ हम आगे बढ़ रहे हैं

With this thought we are moving forward

"ઝેર મુક્ત ખેતી – શક્તિ વર્મીકમ્પોસ્ટ સાથે"

"जहर मुक्त खेती - शक्ति वर्मीकम्पोस्ट के साथ"

"Poison-Free Farming – with Shakti Vermicompost"

Organic Farm Illustration
Why Choose Us हमें क्यों चुनें Why Choose Us

શક્તિ વર્મીકમ્પોસ્ટ શા માટે?

शक्ति वर्मीकम्पोस्ट ही क्यों?

Why SHAKTI Vermicompost?

શક્તિ વર્મીકમ્પોસ્ટની શ્રેષ્ઠતાના કેટલાક મહત્વના કારણો.

शक्ति वर्मीकम्पोસ્ટ की श्रेष्ठता के कुछ महत्वपूर्ण कारण।

Some important reasons for the superiority of Shakti Vermicompost.

જીવંત અળસિયાનો ફેલાવો

जीवित केंचुओं का फैलाव

Live Earthworm Distribution

ખાતરમાં સક્રિય જીવંત અળસિયા અને ઈંડા હોય છે.

खाद में सक्रिय जीवित केंचुए और अंडे होते हैं।

Contains active live earthworms and eggs in the fertilizer.

ઠોર કે પથ્થર રહિત

कंकड़ या पत्थर रहित

Free from Stones or Lumps

ચાળેલું અને એકસરખું પાવડર જેવું ખાતર.

छना हुआ और एक जैसा पाउडर जैसा खाद।

Sieved and uniform powder-like fertilizer.

લાખો ખેડૂતોનો વિશ્વાસ

लाखों किसानों का विश्वास

Trust of Lakhs of Farmers

વર્ષોથી ખેડૂતોનો અતૂટ ભરોસો અને સંતોષ.

वर्षों से किसानों का अटूट भरोसा और संतुष्टि।

Unwavering trust and satisfaction of farmers for years.