૧. સામાન્ય નિયમો
१. सामान्य नियम
1. General Terms
shaktivermi.com નો ઉપયોગ કરીને, તમે આ સરળ નિયમો સાથે સંમત થાઓ છો. આ વેબસાઇટ ઓર્ગેનિક ખેતી અને વર્મીકમ્પોસ્ટની માહિતી અને વેચાણ માટે છે.
shaktivermi.com का उपयोग करके, आप इन सरल नियमों से सहमत होते हैं। यह वेबसाइट जैविक खेती और वर्मीकम्पोस्ट की जानकारी और बिक्री के लिए है।
By using shaktivermi.com, you agree to these simple terms. This website is for information and sales of organic farming and vermicompost products.
૨. પ્રોડક્ટ અને કિંમતો
૨. उत्पाद और कीमतें
2. Product & Pricing
અમે ઉત્પાદનોની સાચી માહિતી આપવા પ્રયત્ન કરીએ છીએ. કિંમતોમાં બજાર મુજબ ફેરફાર થઈ શકે છે. ઓર્ડર આપતા પહેલા પ્રોડક્ટની વિગતો તપાસી લેવી.
हम उत्पादों की सही जानकारी देने का प्रयास करते हैं। कीमतों में बाजार के अनुसार बदलाव हो सकता है। ऑर्डर देने से पहले उत्पाद विवरण की जांच कर लें।
We strive to provide accurate product information. Prices are subject to change based on market conditions. Please check product details before ordering.
૩. ચુકવણીની પદ્ધતિ
૩. भुगतान विधि
3. Payment Methods
તમે ઓનલાઇન અથવા અમારી સૂચના મુજબ પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ સુરક્ષિત રહેશે અને સક્સેસ થયા પછી જ ઓર્ડર માન્ય ગણાશે.
आप ऑनलाइन या हमारे निर्देशों के अनुसार भुगतान कर सकते हैं। भुगतान सुरक्षित रहेगा और सफल होने के बाद ही ऑर्डर मान्य माना जाएगा।
You can pay online or as per our instructions. Payments are secure, and orders are confirmed only after successful payment.
૪. ડિલિવરી અને રિટર્ન
४. डिलीवरी और रिटर्न
4. Shipping & Returns
ઓર્ડર કર્યા પછી ૩-૭ દિવસમાં ડિલિવરી મળી જશે. જો પ્રોડક્ટમાં ખામી હોય તો જ રિટર્ન લેવામાં આવશે. ઓર્ડર કેન્સલ કરવા માટે વહેલી જાણ કરવી જરૂરી છે.
ऑर्डर करने के बाद ३-७ दिनों में डिलीवरी मिल जाएगी। यदि उत्पाद में कोई खराबी हो तभी रिटर्न लिया जाएगा। ऑर्डर रद्द करने के लिए जल्द सूचना देना आवश्यक है।
Delivery will be completed within 3-7 days after ordering. Returns are accepted only for defective products. Cancellations must be informed early.
૫. અમારો સંપર્ક કરો
५. हमसे संपर्क करें
5. Contact Us
તમારા પ્રશ્નો માટે તમે ગમે ત્યારે અમારો સંપર્ક કરી શકો છો:
अपने सवालों के लिए आप कभी भी हमसे संपर्क कर सकते हैं:
For any questions, feel free to contact us anytime:
- Email: info@shaktivermi.com
- Phone: +91 97247 40868
- સરનામું: ભાવનગર, ગુજરાત, ભારત.
- पता: भावनगर, गुजरात, भारत।
- Address: Bhavnagar, Gujarat, India.